
Company Information
Ask for more detail from the seller
Contact Supplierકિસાન અમૂત
જેમાંહ્યુમિક એસિડ
એમિનો એસિડ
ફુલ્વિક એસિડ
સિવિડ
ગાયમૂત્ર અર્ક
ઓર્ગેનિક કાર્બન
અને વિવિધ પ્રકારના બેકરેરીયાનો યોગ્ય માત્રામાં સમાવેશ કરવામાં આવેલ છે, જેથી જમીનની પ્રતમાં સુધારો કરી ઉત્પાદન શક્તિમાં વધારો કરે છે સાથે સાથે પાકની ગુણવત્તામાં પણ વધારો કરે છે.
વિવિધ તત્વોના વિવિધ ફાયદા
અને જમીનને ફળદ્રુપ બનાવે છે
દવાનો ઉપયોગ ઓછો થાય છે જેથી કરીને ખેતીનો ખર્ચ ઘટે છે
પૂર્ણ સંખ્યા વધે છે અને વિકાસ ઝડપથી થાય છે
છોડ અને જમીનમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે
જમીનમાં કુદરતી જીવોની સંખ્યામાં વધારો કરે છે
જમીનમાં ક્ષારના પ્રમાણને દૂર કરી P.H.ને મેન્ટેન્ટ રાખે છે અને
અળસિયાને આકર્ષે છે સફેદ તંતુમૂળ ડેવલપ કરે
જમીનની રચના સુધારે છે પોશકતત્વો એક્ટીવ કરે
માટીના સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે ઝડપી વૃદ્ધિ-વિકાસ કરે પાકના ઉત્પાદનમાં વધારે કરે
* બીજનું અંકુરણ ઝડપી અને પુરેપુરુ થાય છે. છોડને લીલોછમ અને તંદૂરસ્ત રાખે છે.
ઓર્ગેનીક હોવાથી પાકની ગુણવત્તામાં વધારો થાય છે અને પાકના આયુષ્યમાં વધારો કરે છે,
ફળ-ફુલ ખરતા અટકાવી તેની સંખ્યામાં વધારો કરે છે.
વિવિધ પ્રકારના બેક્ટેરીયા હોવાથી છોડને કુદરતી રીતે પોષણ તત્વો મેળવવાની શક્તિ આપે છે.
* એક જ જમીનમાં ઉપયોગ વારંવાર કરવાથી જમીનમાં જીવાણુંઓ અને કાર્બોનીક પદાર્થમાં વધારો થાય છે જેથી જમીનની ઉત્પાદન શક્તિમાં વધારો થાય છે.
પાક : શેરડી, ડાંગર, કેળ, મગફળી, કપાસ, બટેકા, લસણ, ઘઉં, જીરૂં, ડુંગળી તેમજ ધાન્ય પાકો, કઠોળ પાકો, શાકા તેમજ
માત્રા:30-40mlપ્રતીપંપ મા સટકાવ માટે
ડ્રેનચીગ : 2-4 મિલી/પ્રતી લિટર પાણી સાથે
ડ્રિપ-સોઈલ એપ્લિકેશન : 1.50 લિટર / એકર બાગાયતી પાકોની અવસ્થા મુજબ એકરે 3 થી 5 લીટર અલગ-અલગ ગ્રેડ પ્રમાણે વાપરવાની ભલામાં